Gujarati

Surgical and Endoscopy Center of Bergen County (also known as Paramus Endoscopy, LLC) લાગુ પડતા  સમવાયી  નાગરિક અધિકાર કાયદા સાથે સુસંગત છે અને જાતિ, રંગ, રાષ્ટ્રીય મૂળ, ઉંમર,  અશક્તતા  અથવા લિંગના આધારે ભેદભાવ રાખવામાં આવતો નથી. 

સુચના: જો તમે ગુજરાતી બોલતા હો, તો નિ:શુલ્ક ભાષા સહાય સેવાઓ તમારા માટે ઉપલબ્ધ છે. ફોન કરો  (201) 336-1100